PATEL RAGHAVJIBHAI HANSRAJBHAI
Photo: Election Commission of India · nomination photo

PATEL RAGHAVJIBHAI HANSRAJBHAI

MLA for Jamnagar Rural, Gujarat since 2019

Bharatiya Janata Party

Official accountsOfficial profile

PATEL RAGHAVJIBHAI HANSRAJBHAI: won at 2 seats in 1 state. This page lists only the wins matched to this person. See all →

Elections won at Jamnagar Rural

ElectionVotesShareMarginRunner-up
202279,43948.8%47,50029.2% of votesPRAKASH DHIRUBHAI DONGA · AAP
2019 by-poll88,25459.1%33,02222.1% of votesJAYANTIBHAI SABHAYA · INC

Jamnagar Rural constituency →

How we know

Each result: Election Commission of India 2022 · 2019 by-poll

Positions held

  • પ્રવૃત્તિઓ: પ્રમુખ, પટેલ ભાણજી ચેરીટેબલ ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત (૧) શ્રીમતી એસ.એચ. એન્ડ સી.આર. ગાર્ડી આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ, ધ્રોલ (૨) શ્રીમતી એસ.બી ગાર્ડી બી.એડ કૉલેજ, ધ્રોલ અને (૩) શ્રીમતી એમ.એચ. ગાર્ડી પી.ટી.સી કૉલેજ. પ્રમુખ, શ્રી લેઉવા પટેલ સેવા સમાજ, ધ્રોલ સંચાલિત (૧) શ્રીમતી ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલય, ધ્રોલ. (૨) શ્રીમતી એમ. ડી. રામાણી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય, ધ્રોલ અને (૩) ભાણજી ભીમજી પટેલ કન્યા છાત્રાલય. ધ્રોલ. પ્રમુખ શ્રી વી.એલ પટેલ કેળવણી મંડળ, મોટા ઈટાળા સંચાલિત, (૧) શ્રીમતી સી.આર. ગાર્ડી વિદ્યાલય, મોટા ઈટાળા, તા. ધ્રોલ અને (૨) શ્રી ઓ.વી. અને એમ.ઓ. શેઠ માધ્યમિક શાળા, મોટા ગરેડિયા, તા.ધ્રોલ. પ્રમુખ, શ્રી નવભારત એજ્યુકેશન ટ્રસ્ટ, નાના ખડબા, તા. લાલપુર સંચાલિત (૧) શ્રી કે.પી. શાહ હાઈસ્કુલ, નાના ખડબા અને (૨) પટેલ ભીમજી વશરામ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, કાલાવડ સંચાલિત. ટ્રસ્ટી, પટેલ ઉચ્ચ કેળવણી મંડળ. પ્રમુખ, (૧) તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ, ધ્રોલ, ૧૯૭૫-૮૨ અને (૨) જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ, જામનગર, ૧૯૮૨-૮૯. સદસ્ય, (૧) જામનગર જિલ્લા પંચાયત, લીતપુર બેઠક, ૧૯૮૭-૯૦ અને (૨) શિક્ષણ અને પરામર્શ સમિતિ, ગુજરાત રાજ્ય, ૨૦૦૭-૧૨. ટ્રસ્ટી, પટેલ ઉચ્ચ કેળવણી મંડળ. ચેરમેન, જામનગર માર્કેટીંગ યાર્ડ, ૨૦૦૬-૧૦ અને ૨૦૧૪-૨૧. પૂર્વ મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ, ૨૦૦૭. ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ, ૨૦૧૪-૧૭. ડેલિગેટ, ઑલ ઈંડિયા કોંગ્રેસ સમિતિ, નવી દિલ્હી, ૨૦૦૦-૧૭.

From Gujarat Vidhan Sabha (Gujarat Legislative Assembly), published on its National eVidhan Application (NeVA) site: members of the 15th Gujarat Vidhan Sabha.

Education and profession

Education
Graduate Professional · declared in 2022

Declared in the candidate's sworn affidavit

ElectionDeclared assetsLiabilitiesPending cases
2022₹4.00 Cr₹25.28 L1

Age 60declared in 2022

From the candidate's sworn affidavit to the Election Commission. Compiled by MyNeta, Association for Democratic Reforms.