
Elections won at Ghatlodia
How we know
Positions held
- સંસદીય કારકિર્દી: સભ્ય, ચૌદમી ગુજરાત વિધાનસભા, ર૦૧૭-૨ર. સપ્ટેમ્બર ૨૦૨૧માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ લીધા. સામાન્ય ચુંટણીઓ બાદ તા. ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૨થી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી અને સામાન્ય વહીવટ વિભાગ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન વિભાગ, ગૃહ અને પોલીસ આવાસ વિભાગ, મહેસુલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, પંચાયત વિભાગ, માર્ગ અને મકાન અને પાટનગર યોજના વિભાગ, ખાણ અને ખનિજ વિભાગ, યાત્રાધામ વિકાસ વિભાગ, નર્મદા અને કલ્પસર વિભાગ, બંદરો વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, નશાબંધી અને આબકારી વિભાગ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, અન્ય મંત્રીઓને ફાળવવામાં ના આવ્યા હોય તેવા તમામ વિભાગો અને નીતિઓનો હવાલો ધરાવે છે.
Education and profession
- Education
- 12th Pass · declared in 2017
Declared in the candidate's sworn affidavit
| Election | Declared assets | Liabilities | Pending casesCases registered are not convictions — a pending case does not imply guilt. |
|---|---|---|---|
| 2017 | ₹5.20 Cr | ₹69.56 L | 0 |
Age 55declared in 2017
From the candidate's sworn affidavit to the Election Commission. Compiled by MyNeta, Association for Democratic Reforms.